મેઘરાજાએ મચાવ્યો તાંડવ; આ જિલ્લામાં એલર્ટ, હવે વરાપ ક્યારે? – Today heavy rain forecast
ગઈ કાલે સૌરાષ્ટ્રના જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જળપ્રલય થયો હતો અને ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા તો કેટલાક રોડ-રસ્તાઓ પણ બંધ થયા છે. ગઈ કાલે 22 જુલાઈના રોજ નવસારી જિલ્લાના નવસારીમાં 306 મીમી, જલાનપોરમાં 278 મીમી, ગણદેવીમાં 161 મીમી, ખેરગામમાં 184 મીમી તથા ચીખલીમાં 106 મીમી વરસાદ થયો હતો. જ્યારે જુનાગઢના જુનાગઢ શહેરામાં 241 મીમી વિસાવદરમાં 153 મીમી, કેશોદમાં 124 મીમી તથા વંથલીમાં 108 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સિવાય ભાવનગરના ઉમરાળામાં 196 મીમી, વલ્લભીપુરમાં 166 મીમી તથા મહુવામાં 120 મીમી, દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં 174 મીમી, ભરુચના વાગ્રામાં 144 મીમી, બોટાદમાં 128 મીમી, વલસાડના ધરમપુરમાં 117 મીમી તથા પારડીમાં 102 મીમી, અમદાવાદના સાણંદમાં 113 મીમી અને ગાંધીનગરના દહેગામમાં 103 મીમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: સાવધાન/એલર્ટ; રાજ્યમાં ફરી થશે મેઘતાંડવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી – Alert heavy rain is forecast
ગઈ કાલે ઘણા વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા હતા તેવી જ રીતે આજે પણ કેટલાક જિલ્લામાંં આજે ભુક્કા બોલાવી દીધા છે. જેમાં અમરેલીના બાબરામાં, જામનગરમના જીવાપર, સેવક ભાટીયા, દરેડ અને સિક્કામાં, રાજકોટના રામળિયા, સરધાર, હલેન્ડા, ગોંડલ, જસદણ, વિરનગર અને રાજકોટ શહેરમાં ભુક્કા બોલાવી દીધા છે. ગુજરાતના બીજા અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
ગઈ કાલે રાજ્યમાં ધોધમાર પડ્યો હતો ત્યારે આજે પણ રાજ્યમાં ભારેથી અંત્યંત ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે (23 જુલાઈએ) ક્યાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગે આજે સારષ્ટ્રના અને દક્ષિણ ગુજરતના દરીયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અંત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ભારેથી અંત્યંત ભારે વરસાદ થઈ શકે છે તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અંત્યંત ભારે થઈ શકે છે તે માટે આ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે.
તો સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને કચ્છમાં તથા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તે માટે ત્યાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય બોટાદ, અમદાવાદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડે તે માટે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે (24 જુલાઈએ) ક્યાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આવતી કાલની (24 જુલાઈની) આગાહી અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા અને પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાના જિલ્લાનો સમાવેશ થાય છે. આ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 જુલાઈએ ક્યાં ક્યાં વરસાદ પડશે?
રાજ્યમાં 25 જુલાઈની વરસાદનું જોર ઘટે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે 25 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને ભાવનગરમાં મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદ પડી શકે તે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના લોકલ હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા પણ આજથી 29 જુલાઈ સુધીની આગાહી (7 દિવસનું પુર્વાનુમાન) કરવામાં આવી છે. જેમાં 25 તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જશે. અમદાવાદના હવામાન કેન્દ્રની આજથી 29 જુલાઈ સુધીની આગાહી નીચે મુજબ છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (23 જુલાઈ) આગાહી
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 23 જુલાઈની આગાહી પ્રમાણે, બોટાદ, રાજકોટ, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત, ગાંધીનગર, નર્મદા, જામનગર, દમણ, ભાવનગર, અમરેલી, ખેડા, વડોદરા, આણંદ, દાદરા નગર હવેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, નવસારી, મહેસાણા, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, મહીસાગર અને કચ્છના મોટા ભાગમા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે.
હવામાન કેન્દ્રની 24 અને 25 જુલાઈની આગાહી
24 અને 25 જુલાઈના રોજ દીવ, ભાવનગર, પોરબંદર, બોટાદ, રાજકોટ, દમણ, વલસાડ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, પાટણ, ગીર સોમનાથ, જુનાગઢ, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, જામનગર, નવસારી, પંચમહાલ, વડોદરા, દાદરા નગર હવેલી અને ખેડાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે. 24 જુલાઈએ વરસાદ થવાની સંભાવના 76% થી 100% ની ગણવી જ્યારે 25 જુલાઈના રોજ આ સંભાવના 51% થી 75% ની ગણવી.
હવામાન કેન્દ્રની 26 જુલાઈની આગાહી
26 જુલાઈના રોજ કચ્છના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે જ્યારે ભાવનગર, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, દમણ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, દીવ, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, નવસારી, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન કેન્દ્રની 27 જુલાઈની આગાહી
રાજ્યમાં 27 જુલાઈએ કચ્છના છુટાછવાયા સ્થળોએ તથા વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, દમણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, નર્મદા, આણંદ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, કચ્છ, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત, દેવભૂમિ દ્વારકા, દીવ, તાપી, ડાંગ, અરવલ્લી અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
હવામાન કેન્દ્રની 28 જુલાઈની આગાહી
હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 28 તારીખે કચ્છના છુટાછવાયા સ્થળો ઉપરાંત રાજકોટ, નવસારી, જુનાગઢ, તાપી, પાટણ, બનાસકાંઠા, કચ્છ, નવસારી, દીવ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર, ભાવનગર, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, સાબરકાંઠા, પોરબંદર, ભરૂચ, અરવલ્લી, દમણ, દેવભૂમિ દ્વારકા અને પંચમહાલના જિલ્લાના છુટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે.
હવામાન કેન્દ્રની 29 જુલાઈની આગાહી
ગુજરાતમાં 29 જુલાઈએ ખેડા, કચ્છમાં છુટાછવાયા સ્થળોમાં તથા છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત, દીવ, પોરબંદર, ગાંધીનગર, વડોદરા, દેવભૂમિ દ્વારકા, નવસારી, અરવલ્લી, જુનાગઢ, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા, આણંદ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, મહીસાગર, દમણ, કચ્છ, રાજકોટ, મહેસાણા અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી છે.
આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
Yesterday in Junagadh in Saurashtra and Navsari in south Gujarat there was a flood due to heavy to heavy rain and water entered the houses in many areas and some roads were also closed. Yesterday on July 22, Navsari in Navsari district received 306 mm of rain, Jalanpore 278 mm, Gandevi 161 mm, Khergam 184 mm and Chikhli 106 mm. While 241 mm in Junagadh city of Junagadh, 153 mm in Visavadar, 124 mm in Keshod and 108 mm in Vanthali.
Apart from this, 196 mm in Umrala in Bhavnagar, 166 mm in Vallabhipur and 120 mm in Mahuva, 174 mm in Khambhaliya in Devbhumi Dwarka, 144 mm in Wagra in Bharuch, 128 mm in Botad, 117 mm in Dharampur in Valsad and 102 mm in Pardi, 113 mm in Sanand in Ahmedabad and Dehgam in Gandhinagar. 103 mm of rain fell.
Just as the rains had called bhukkas in many areas yesterday, some districts have also called bhukkas today. In which Bhukkas have been called in Babara of Amreli, Jivapar of Jamnagaram, Sevak Bhatia, Dared and Sikka, Ramliaya, Sardhar, Halanda, Gondal, Jasdan, Virnagar and Rajkot city of Rajkot. Rain has started in other parts of Gujarat too.
The Meteorological Department has said that heavy to extremely heavy rains are likely to occur in the state even today, while the state was hit by torrential rains yesterday. In which even today there may be heavy rain in many districts of South Gujarat and Saurashtra.
Where will it rain today (July 23) according to the forecast of the Meteorological Department?
The Meteorological Department has forecast heavy to very heavy rains over the coastal areas of Sarashtra and South Gujarat today. In which heavy to extremely heavy rain may occur in Saurashtra’s Devbhumi Dwarka, Rajkot and Bhavnagar districts and Valsad, Daman and Dadra Nagar Haveli of South Gujarat may also experience heavy to extremely heavy rainfall, red alert has been given in these areas today.
So, an orange alert has been issued in Saurashtra’s Junagadh, Amreli, Gir Somnath, Porbandar, Jamnagar and Kutch and in Navsari, Surat, Bharuch, Vadodara and Anand for heavy to very heavy rain. Apart from this, yellow alert has been issued in Botad, Ahmedabad, Kheda, Mehsana, Sabarkantha, Banaskantha, Aravalli, Mahisagar, Chotaudepur, Narmada, Tapi and Dang for normal to heavy rains.
Where will it rain tomorrow (July 24) according to the weather forecast?
According to the weather department’s forecast for tomorrow (July 24), Orange Alert has been issued in Saurashtra and North Gujarat districts of the state due to heavy to very heavy rains, including Deobhumi Dwarka and Porbandar in Saurashtra and Banaskantha, Sabarkantha and Mehsana districts in North Gujarat. Apart from this, moderate to heavy rain is likely in Junagadh, Gir Somnath, Navsari, Valsad, Daman, Dadra Nagar Haveli, Ahmedabad, Gandhinagar and Aravalli.
Where will it rain on July 25 according to the forecast of the Meteorological Department?
The Meteorological Department has predicted that the intensity of rain will decrease on July 25 in the state. The Meteorological Department has issued a yellow alert for moderate to heavy rainfall in Navsari, Valsad, Dadra Nagar Haveli, Daman and Bhavnagar on July 25.
Apart from Meteorological Department, Local Meteorological Center of Gujarat, Ahmedabad has also made a forecast (7 days forecast) from today till 29th July. In which the intensity of rain will gradually decrease from 25th. Below is the weather forecast of Ahmedabad weather center from today till 29th July.
Meteorological Centre, Ahmedabad’s forecast for today (July 23).
According to Weather Center, Ahmedabad forecast for today 23rd July, Botad, Rajkot, Valsad, Chotaudepur, Bharuch, Surendranagar, Diu, Porbandar, Dahod, Patan, Banaskantha, Ahmedabad, Surat, Gandhinagar, Narmada, Jamnagar, Daman, Bhavnagar, Amreli, Kheda, Vadodara, Anand, Dadra Nagar Haveli, Aravalli, Devbhoomi Dwarka , Tapi, Dang, Panchmahal, Sabarkantha, Navsari, Mehsana, Junagadh, Morbi, Gir Somnath, Mahisagar and most places of Kutch are forecast to receive rain.
Meteorological Center’s forecast for July 24 and 25
On July 24 and 25 Diu, Bhavnagar, Porbandar, Botad, Rajkot, Daman, Valsad, Navsari, Banaskantha, Mehsana, Gandhinagar, Sabarkantha, Anand, Ahmedabad, Devbhoomi Dwarka, Morbi, Surendranagar, Amreli, Kutch, Patan, Gir Somnath, Junagadh, Aravalli, Mahisagar, Tapi, Dang, Rain may occur in Dahod, Chotaudepur, Bharuch, Narmada, Surat, Jamnagar, Navsari, Panchmahal, Vadodara, Dadra Nagar Haveli and Kheda areas. 76% to 100% chance of rain on July 24, 51% to 75% on July 25.
Weather Center forecast for July 26
Isolated places of Kutch may receive rain on July 26 while Bhavnagar, Ahmedabad, Amreli, Gir Somnath, Junagadh, Botad, Rajkot, Daman, Valsad, Navsari, Dadra Nagar Haveli, Banaskantha, Gandhinagar, Sabarkantha, Anand, Diu, Aravalli, Mahisagar, Tapi, Dang, Surendranagar, Navsari, Panchmahal, Vadod. Some areas of Ra, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Surat and Kheda may receive rain.
Weather Center forecast for July 27
In the state on July 27 in scattered places of Kutch and in Valsad, Navsari, Devbhoomi Dwarka, Dadra Nagar Haveli, Porbandar, Junagadh, Rajkot, Daman, Bhavnagar, Amreli, Gir Somnath, Sabarkantha, Narmada, Anand, Banaskantha, Mehsana, Ahmedabad, Kutch, Chotaudepur, Bharuch, Navsari, Surat, Devbhoomi etc. Some areas of Warka, Diu, Tapi, Dang, Aravalli and Vadodara are likely to receive rain.
Weather Center forecast for July 28
Meteorological center informed that on 28th, apart from scattered places of Kutch, Rajkot, Navsari, Junagadh, Tapi, Patan, Banaskantha, Kutch, Navsari, Diu, Dadra Nagar Haveli, Narmada, Surat, Anand, Dahod, Chotaudepur, Dang, Jamnagar, Bhavnagar, Valsad, Amreli, Gir Somnath, Mehsana, Gandhinagar, Ahmedabad. , Kheda, Vadodara, Sabarkantha, Porbandar, Bharuch, Aravalli, Daman, Devbhoomi Dwarka and scattered few places of Panchmahal districts may receive rain.
Meteorological Center forecast for July 29
In Gujarat on July 29 in scattered places in Kheda, Kutch and Chotaudepur, Bharuch, Dahod, Patan, Banaskantha, Ahmedabad, Surat, Diu, Porbandar, Gandhinagar, Vadodara, Devbhoomi Dwarka, Navsari, Aravalli, Junagadh, Narmada, Tapi, Dang, Panchmahal, Valsad, Sabarkantha, Anand, Dad. Ra Nagar Haveli, Gir Somnath, Mahisagar, Daman, Kutch, Rajkot, Mehsana Amreli and some scattered places of Bhavnagar district are forecast to receive rain.
1 thought on “મેઘરાજાએ મચાવ્યો તાંડવ; આ જિલ્લામાં એલર્ટ, હવે વરાપ ક્યારે? – Today heavy rain forecast”