હવામાન કેન્દ્ર, અમદાવાદની આજથી 19 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? – Meteorological centre Ahmedabads Forecast
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજથી 19 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? Meteorological centre Ahmedabads Forecast અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આજથી 19 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 13થી 19 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન કેન્દ્ર, અમદાવાદની 13 તારીખની … Read more