ફરી આગાહી બદલી; નવી નકોર આગાહી, આ જિલ્લામાં એલર્ટ – New rain forecast alert in gujarat

ફરી આગાહી બદલી; નવી નકોર આગાહી, આ જિલ્લામાં એલર્ટ – New rain forecast alert in gujarat

ગઈ કાલ 26 જુલાઈના વરસાદના આંકડાની વાત કરીએ તો, ગઈ કાલે અરવલ્લી વલસાડ જિલ્લાના કપરાડામાં 119 મીમી, ઉમરગામમાં 71 મીમી, વાપીમાં 38 મીમી, ધરમપુરમાં 35 મીમી અ‍ને પારડીમાં 19 મીમી તો જામનગર જિલ્લાના લાલપુરમાં 94 મીમી તો અમરેલી જિલ્લાના વડિયામાં 84 મીમી, બગસરામાં 40 મીમી, રાજુલામાં 29 મીમી, ખાંંભામાં 18 મીમી, જાફરાબાદમાં 13 મીમી, સાવરકુંડલામાં 13 મીમી અને અ‍મરેલી શહેરામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.

તેમજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં 76 મીમી, જામકંડોરણામાં 33 મીમી, ધોરાજીમાં 16 મીમી અને ગોંડલમાં 11 મીમી વરસાદ તો ડાંગના વઘઈમાં 36 મીમી, આહવામાં 76 મીમી અને સુબીરમાં 26 મીમી વરસાદ તો તાપી જિલ્લાના સોનગઢમાં 64 મીમી, વ્યારામાં 20 મીમી અને કુકરમુંડામાં 12 મીમી વરસાદ તો મહેસાણા જિલ્લાના કડીમાં 57 મીમી વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: વરસાદે તો ભારે કરી; આગામી 2 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ

આ સિવાય ભાવનગર જિલ્લાના મહુવામાં 52 મીમી, શિહોરમાં 13 મીમી અને વલભીપુરમાં 12 મીમી વરસાદ તો સુરેન્દ્રનગર જિલ્લાના લિમડીમાં 38 મીમી અ‍ને થાનગઢમાં 30 મીમી વરસાદ તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાલિયામાં 36 મીમી વરસાદ તો કચ્છ જિલ્લાના અબડાસામાં 35 મીમી, લખપતમાં 11 મીમી અને નક્ષત્રાણામાં 13 મીમી વરસાદ તથા સુરત જિલ્લાના માંડવીમાં 32 મીમી અને પલસાણામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગઈ કાલે જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં પણ નોંંધપાત્ર વરસાદ થયો હતો.

હવામાન વિભાગની 27 જુલાઈ આજની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે 27 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધતા અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે જેમાં, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે અને આ વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય આજે નવસારી, તાપી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અરવલ્લી, અમરેલી અને સાબરકાંંઠામાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આગામી બે દિવસ ભારે; હવામાન વિભાગની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આવતી કાલે 28 જુલાઈ આજની આગાહી

તો આવતી કાલે 28 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણનો સમાવેશ થાય છે અને અહીંં હવામાન ખાતા દ્વારા વરસાદનું ઓરેંજ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ માટેનું ચિન્હ) આપવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય એવી સંભાવનાવાળા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને તેમાં તાપી, ડાંગ અને સુરત જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ થાય એમ છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (27 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 27 જુલાઈની આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, દીવ, પોરબંદર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ અને જામનગરના કેટલાક સ્થળોએ (સંભાવના 26થી 50%) તો છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, ખેડા, પાટણ, વડોદરા, નર્મદા, સુરત, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, વલસાડ, અમદાવાદ, મહીસાગર, દાદરા નગર હવેલી, દમણ, સાબરકાંઠા અરવલ્લી, નવસારી અને ગાંધીનગરના ઘણા બધા સ્થળોએ (સંભાવના 51થી 75%) વરસાદ પડી શકે છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (28 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અ‍મદાવાદની આવતી કાલની 28 જુલાઈની આગાહી અનુસાર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, દીવ, જુનાગઢ,  સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, જામનગર અને રાજકોટના કેટલાક સ્થળોએ (સંભાવના 26થી 50%) તો આ સિવાય ગુજરાતના બાકી વિસ્તારોમાં  ભરૂચ, છોટાઉદેપુર, મહેસાણા, આણંદ, વલસાડ, અમદાવાદ, તાપી, ખેડા, પાટણ, વડોદરા, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, બનાસકાંઠા, મહીસાગર, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, ગાંધીનગર, દમણ અને મહીસાગરના સ્થળોમાં (સંભાવના 51થી 75%) વરસાદ થઈ શકે છે.

હવામાન કેન્દ્રની 29 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું કે, 29 જુલાઈના રોજ તાપી, દમણ, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, દાદરા નગર હવેલી, ડાંગ, સુરત અને વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તો ભાવનગર, અમરેલી, અ‍મદાવાદ, પોરબંદર, પંચમહાલ, જુનાગઢ, દાહોદ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ, રાજકોટ, પાટણ, બનાસકાંંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, મહિસાગર અને આણંદના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેની શક્યતા 25% સુધીની ગણવાની રહે.

હવામાન કેન્દ્રની 30 અને 31 જુલાઈની આગાહી

ગુજરાત રાજ્યના સ્થાનિક હવામાન કેન્દ્ર દ્વારા 30 અને 31 જુલાઈની જે આગાહી કરવામાં આવી એ મુજબ, કચ્છના છુટા છવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે તેમજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દમણ, વલસાડ, વડોદરા, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, નર્મદા અને ડાંગના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તે સિવાય ગીર સોમનાથ, મોરબી, પંચમહાલ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, અ‍મદાવાદ, પોરબંદર, દાહોદ, પાટણ, બનાસકાંંઠા, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, મહિસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, ખેડા, દેવભુમિ દ્વારકા અને દીવના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. 

હવામાન કેન્દ્ર અમદાવાદની પેલી અને બીજી ઓગષ્ટની આગાહી

ગુજરાત રાજ્યના સ્થાનિક હવામાન કેન્દ્રની 1લી અને 2જી ઓગષ્ટની આગાહી પ્રમાણે, કચ્છ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, દમણ, અ‍મદાવાદ, પોરબંદર, દાહોદ, પાટણ, બનાસકાંંઠા, વલસાડ, વડોદરા, દાદરા નગર હવેલી, ડાંગ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, ખેડા, દેવભુમિ દ્વારકા, નવસારી, સુરત, નર્મદા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, આણંદ, દીવ, સાબરકાંઠા, મોરબી, પંચમહાલ, જુનાગઢ, મહિસાગર, સુરેન્દ્રનગર અને બોટાદના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેની સંભાવના માત્ર 25% સુધી ગણવાની રહે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Talking about the rainfall figures for yesterday 26th July, yesterday 119 mm in Kaprada of Aravalli Valsad district, 71 mm in Umargam, 38 mm in Vapi, 35 mm in Dharampur and 19 mm in Pardi, 94 mm in Lalpur in Jamnagar district, 84 mm in Wadia in Amreli district, 40 mm in Bagsara, 29 mm in Rajula, 1 in Khambha 8 mm, Jafarabad 13 mm, Savarkundla 13 mm and Amreli Shehra 12 mm.

Also in Rajkot district, Jetpur received 76 mm, Jamkandorana 33 mm, Dhoraji 16 mm and Gondal 11 mm, Dangna Waghai received 36 mm, Ahwa 76 mm and Subir received 26 mm, Songarh in Tapi district received 64 mm, Vyara 20 mm and Kukarmunda received 12 mm and Kadi in Mehsana district received 57 mm. was

Apart from this, 52 mm of rain in Bhavnagar district Mahuva, 13 mm in Shihore and 12 mm in Valbhipur, 38 mm of rain in Limdi of Surendranagar district and 30 mm of rain in Thangarh and 36 mm of rain in Khambhalia of Devbhumi Dwarka district, 35 mm of rain in Abdasa of Kutch district, 11 mm of rain in Lakhpat and 13 mm of rain in Nakshatrana and Mandvi of Surat district. 32 mm and 20 mm in Palsana. Apart from this, there was significant rain in Junagadh, Gir Somnath and Botad yesterday.

Today’s forecast of July 27 of the Meteorological Department

According to the forecast of the Meteorological Department today i.e. on July 27, heavy to very heavy rains may occur in some places, including Valsad, Daman and Dadra Nagar Haveli, in parts of South Gujarat and orange alert has been issued in these areas. Apart from this, moderate to heavy rains are expected in Navsari, Tapi, Gir Somnath, Junagadh, Bhavnagar, Aravalli, Amreli and Sabarkantha today by the Meteorological Department.

Today’s forecast of tomorrow July 28 of the meteorological department

So tomorrow on July 28, heavy to very heavy rains are being expressed in some places of South Gujarat which include Navsari, Valsad, Dadra Nagar Haveli and Daman and here the Met department has issued an orange rain alert (sign for heavy to very heavy rain). Apart from this, yellow alert has been declared in certain areas of South Gujarat where heavy rain is likely to occur and it is said that there will be heavy rain in the areas of Tapi, Dang and Surat districts.

Today’s (July 27) Forecast of Weather Centre, Ahmedabad

According to Weather Centre, Ahmedabad forecast for today 27th July, Surendranagar, Morbi, Junagadh, Amreli, Devbhoomi Dwarka, Bhavnagar, Diu, Porbandar, Botad, Rajkot, Gir Somnath and some places of Jamnagar (probability 26 to 50%) Chotaudepur, Bharuch, Tapi, Dang, Panchmahal, Dahod, Kheda, Patan, Vadodara, Narm Very few places of Da, Surat, Banaskantha, Mehsana, Anand, Valsad, Ahmedabad, Mahisagar, Dadra Nagar Haveli, Daman, Sabarkantha Aravalli, Navsari and Gandhinagar are likely to receive rain (51 to 75% chance).

Tomorrow’s (July 28) Forecast of Weather Centre, Ahmedabad

According to weather station, Ahmedabad forecast for tomorrow on July 28, some places in Bhavnagar, Devbhoomi Dwarka, Morbi, Porbandar, Diu, Junagadh, Surendranagar, Botad, Gir Somnath, Jamnagar, Amreli, Jamnagar and Rajkot (probability 26 to 50%) and rest of Gujarat Bharuch, Chotaudepur, Mehsana, Anand, Valsad, Ahmedabad. , Tapi, Kheda, Patan, Vadodara, Dang, Panchmahal, Dahod, Narmada, Surat, Banaskantha, Mahisagar, Dadra Nagar Haveli, Sabarkantha, Aravalli, Navsari, Gandhinagar, Daman and Mahisagar may receive rain at places (51 to 75%).

Meteorological Center forecast for July 29

Meteorological Centre, Ahmedabad informed that on July 29 rain may occur in many areas of Tapi, Daman, Valsad, Chotaudepur, Bharuch, Narmada, Navsari, Dadra Nagar Haveli, Dang, Surat and Vadodara while Bhavnagar, Amreli, Ahmedabad, Porbandar, Panchmahal, Junagadh, Dahod, Gir Somnath, Devbhumi Dwarka, Some places of Morbi, Surendranagar, Botad, Diu, Rajkot, Patan, Banaskantha, Gandhinagar, Mehsana, Aravalli, Kheda, Sabarkantha, Mahisagar and Anand may receive rain. Apart from this, there is a 25% chance of rain in isolated areas in Kutch.

Meteorological Center’s forecast for July 30 and 31

According to the forecast of July 30 and 31 by the Local Meteorological Center of Gujarat State, rain may occur at isolated places of Kutch and Chhotaudepur, Bharuch, Tapi, Daman, Valsad, Vadodara, Dadra Nagar Haveli, Navsari, Surat, Narmada and Dang besides Gir Somnath, Morbi, Panchmahal, Junagadh, Bhavnagar. , Amreli, Ahmedabad, Porbandar, Dahod, Patan, Banaskantha, Gandhinagar, Anand, Sabarkantha, Mahisagar, Surendranagar, Botad, Rajkot, Mehsana, Aravalli, Kheda, Devbhumi, Dwarka and Diu may receive rain at some places.

Meteorological center Ahmedabad’s forecast for August 1st and 2nd

As per forecast of local weather center of Gujarat state on 1st and 2nd August, Kutch, Chotaudepur, Bharuch, Tapi, Daman, Ahmadabad, Porbandar, Dahod, Patan, Banaskantha, Valsad, Vadodara, Dadra Nagar Haveli, Dang, Rajkot, Mehsana, Aravalli, Kheda, Devbhumi Dwarka, Navsari, Surat, Narma Scattered rains may occur over Da, Gir Somnath, Bhavnagar, Amreli, Gandhinagar, Anand, Diu, Sabarkantha, Morbi, Panchmahal, Junagadh, Mahisagar, Surendranagar and Botad with only 25% chance of rain.

Leave a comment