વરસાદથી મળશે રાહત; આજથી 7 દિવસ સુધીનું પૂર્વાનુમાન, વરાપ કેટલા સમય સુધી રહેશે? – Metrological Forecast for next 7 days in gujarat

વરસાદથી મળશે રાહત; આજથી 7 દિવસ સુધીનું પૂર્વાનુમાન, વરાપ કેટલા સમય સુધી રહેશે? – Metrological Forecast for next 7 days in gujarat

રાજ્યમાં હાલ એક પણ સિસ્ટમ એક્ટીવ ન હોવાથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે આજે સવારે દક્ષિણ ગુજરાત, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થયો હતો જે પછી હવે ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને લાગુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયો છે.

Table of Contents

ગુજરાતમાં ગઈ કાલે પણ સારો વરસાદ થયો હતો, ગઈ કાલે ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં 118 મીમી, સિહોરમાં 71 મીમી, ઉમરાળમાં 54 મીમી, જેસરમાં 38 મીમી અને ઘોઘામાં 32 મીમી વરસાદ તથા રાજકોટના કોટડાસાંગાણીમાં 94 મીમી, રાજકોટ શહેરમાં 51 મીમી અને જસદણમાં 38 મીમી વરસાદ તથા અમરેલીના બાબરામાં 83 મીમી અને લાઠીમાં 30 મીમી વરસાદ તથા જામનગરના લાલપુરમાં 84 મીમી મીમીઅને જામનગર શહેરમાં 46 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: મેઘરાજાએ મચાવ્યો તાંડવ; આ જિલ્લામાં એલર્ટ, હવે વરાપ ક્યારે?

આ સિવાય દેવભુમિ દ્વારકાના ખંભાળીયામાં 81 મીમી અને કલ્યાણપુરમાં 74 મીમી વરસાદ તથા કચ્છના ગાંધીધામમાં 79 મીમી, અંજારમાં 60 મીમી, મુદ્રામાં 31 મીમી અને અબડાસામાં 31 મીમી તથા સુરતના ઉમરપાડામાં 70 મીમી, સુરત શહેરમાં 75 મીમી, પલસાણામાં 42 મીમી, કામરેજમાં 34 મીમી, બારડોલીમાં 32 મીમી અને મહુવામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.

આજે 24 જુલાઈએ ક્યાં ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 24 જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને ભરુચમાં, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં તથા કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તેથી અહીં આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં મેઘતાંડવ/ જળપ્રલય; આજે આ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ, હવામાનનું એલર્ટ

આ સિવાય હવામાન વિભાગે આવતી કાલે વરસાદની  કોઈ આગાહી કરી નથી એટલે આવતી કાલથી વરસાદનું જોર સાવ ઘટી જાશે અને મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળશે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (24 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 24 જુલાઈની આગાહી પ્રમાણે, ગાંધીનગર, નર્મદા, બોટાદ, રાજકોટ, વલસાડ, છોટાઉદેપુર, જામનગર, દમણ, ભાવનગર, અમરેલી, ખેડા, વડોદરા, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત,  દાદરા નગર હવેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, નવસારી, મહેસાણા, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, તાપી, પંચમહાલ, સાબરકાંઠા,  મહીસાગર, કચ્છ અને ડાંગના ઘણા બધા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (25 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્રની 25 જુલાઈની આગાહી અનુસાર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ, દીવ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર અને જામનગરમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે તો વલસાડ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા,  આણંદ, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, પંચમહાલ, વડોદરા, દાદરા નગર હવેલી, ખેડા અને દમણના વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેની શક્યતા 51% થી 75% ની ગણવાની રહે.

હવામાન કેન્દ્રની 26 જુલાઈની આગાહી

રાજ્યમાં 26 જુલાઈના રોજ ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, જામનગર, દમણ, અમરેલી, નવસારી, કચ્છ, ગાંધીનગર, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગીર સોમનાથ અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન કેન્દ્રની 27 જુલાઈની આગાહી

27 જુલાઈના રોજ ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે જ્યારે  અમદાવાદ, દમણ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ખેડા, ગાંધીનગર અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન કેન્દ્રની 28 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું કે, 28 તારીખે ગીર સોમનાથ અને જુનાગઢના છુટાછવાયા સ્થળો વરસાદ થઈ શકે છે તો નવસારી, તાપી, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, આણંદ, અમદાવાદ, ખેડા, વડોદરા, અરવલ્લી, દમણ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ અને ભરૂચના જિલ્લાના છુટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન કેન્દ્રની 29 જુલાઈની આગાહી

ગુજરાત રાજ્યમાં 29 જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં છુટાછવાયા વિસ્તારોમાં તથા છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ, સુરત, વડોદરા, નવસારી, પંચમહાલ, વલસાડ, આણંદ, દાદરા નગર હવેલી, મહીસાગર, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગ અને દમણ જિલ્લાના કેટલાક છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી છે.

હવામાન કેન્દ્ર અમદાવાદની 30 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર દ્વારા ગુજરાતમાં 30 જુલાઈના રોજ પોરબંદર અને દેવભુમિ દ્વારકાના છુટાછવાયા વિસ્તારોમાં તેમજ છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ, સુરત, વડોદરા, વલસાડ, દાદરા નગર હવેલી, નર્મદા, તાપી, નવસારી, પંચમહાલ, દમણ, અમદાવાદ અને ડાંગ જિલ્લાના કેટલાક છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

There will be relief from rain; Forecast for 7 days from today, how long will Varap last? – Metrological Forecast for next 7 days in Gujarat

Since not a single system is currently active in the state, the intensity of rain has reduced. However, it rained in South Gujarat, South and West Saurashtra this morning, after which it has started raining in some areas of North Saurashtra, Central Gujarat and applicable North Gujarat.

Gujarat received good rainfall yesterday too, 118 mm in Bhavnagar town of Bhavnagar district yesterday, 71 mm in Sihore, 54 mm in Umral, 38 mm in Jessar and 32 mm in Ghogha and 94 mm in Kotdasangani of Rajkot, 51 mm in Rajkot town and 38 mm in Jasdan and 83 mm in Babara in Amreli and 30 mm in Lathi and Lalpur in Jamnagar. 84 mm and Jamnagar city received 46 mm of rain.

Apart from this, 81 mm in Khambhaliya of Devbhumi Dwarka and 74 mm in Kalyanpur and 79 mm in Gandhidham of Kutch, 60 mm in Anjar, 31 mm in Mudra and 31 mm in Abdasa and 70 mm in Umarpada in Surat, 75 mm in Surat city, 42 mm in Palsana, 34 mm in Kamraj, 32 mm in Bardoli and M 30 mm of rain was recorded in Huava.

Where will it rain today on July 24

According to the forecast of the Meteorological Department, heavy rain has been predicted in the state today i.e. on July 24. According to the forecast of the Meteorological Department, heavy rains may occur in Saurashtra’s Bhavnagar, Amreli and Gir Somnath, South Gujarat’s Valsad, Surat and Bharuch, North Gujarat’s Sabarkantha and Banaskantha and Kutch, so yellow alert has been issued in these districts.

Apart from this, the meteorological department has not predicted any rain tomorrow, so from tomorrow the intensity of rain will reduce completely and most of the areas will see drizzle.

Today’s (July 24) Forecast of Weather Centre, Ahmedabad

According to Weather Center, Ahmedabad’s forecast for today 24 July, Gandhinagar, Narmada, Botad, Rajkot, Valsad, Chotaudepur, Jamnagar, Daman, Bhavnagar, Amreli, Kheda, Vadodara, Anand, Bharuch, Surendranagar, Diu, Porbandar, Dahod, Patan, Banaskantha, Ahmedabad, Surat, Dadra Nagar Haveli, Aravalli, Devbhoomi Dwar. Many places of Ka, Navsari, Mehsana, Junagadh, Morbi, Gir Somnath, Tapi, Panchmahal, Sabarkantha, Mahisagar, Kutch and Dang are predicted to receive rain.

Tomorrow’s (July 25) Forecast of Weather Centre, Ahmedabad

According to weather forecast on July 25, there may be rain at some places in Botad, Rajkot, Morbi, Kutch, Diu, Bhavnagar, Gir Somnath, Devbhoomi Dwarka, Junagadh, Surendranagar, Amreli, Porbandar and Jamnagar while Valsad, Navsari, Banaskantha, Mehsana, Gandhinagar, Sabarkantha, Anand, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, 51% to 75% chance of rain in Tapi, Dang, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Surat, Navsari, Panchmahal, Vadodara, Dadra Nagar Haveli, Kheda and Daman areas.

Weather Center forecast for July 26

On July 26 in the state, Bhavnagar, Chotaudepur, Bharuch, Devbhoomi Dwarka, Kheda, Vadodara, Narmada, Surat, Tapi, Dang, Panchmahal, Dahod, Junagadh, Botad, Rajkot, Valsad, Mahisagar, Sabarkantha, Morbi, Patan, Banaskantha, Mehsana, Anand, Surendranagar, Diu, Porbandar, Some areas of Jamnagar, Daman, Amreli, Navsari, Kutch, Gandhinagar, Dadra Nagar Haveli, Ahmedabad, Gir Somnath and Aravalli are expected to receive rain.

Weather Center forecast for July 27

Scattered rain may occur at Bhavnagar, Amreli, Junagadh, Gir Somnath and Porbandar on July 27 while Ahmedabad, Daman, Valsad, Navsari, Dadra Nagar Haveli, Banaskantha, Anand, Aravalli, Mahisagar, Tapi, Dang, Panchmahal, Vadodara, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Kheda, Some areas of Gandhinagar and Surat may receive rain.

Weather Center forecast for July 28

Meteorological Centre, Ahmedabad informed that isolated places of Gir Somnath and Junagadh may receive rain on 28th while Navsari, Tapi, Dadra Nagar Haveli, Narmada, Surat, Anand, Ahmedabad, Kheda, Vadodara, Aravalli, Daman, Dahod, Chotaudepur, Dang, Valsad, Gandhinagar, Panchmahal and some isolated places of Bharuchna districts. There is a possibility of rain in the areas.

Meteorological Center forecast for July 29

In the state of Gujarat, rain is expected on July 29 at scattered places in Junagadh, Amreli, Gir Somnath and Bhavnagar and at some scattered places in Chotaudepur, Bharuch, Dahod, Surat, Vadodara, Navsari, Panchmahal, Valsad, Anand, Dadra Nagar Haveli, Mahisagar, Aravalli, Narmada, Tapi, Dang and Daman districts.

30 July Forecast of Weather Center Ahmedabad

The Meteorological Center has predicted rain at isolated places in Porbandar and Devbhumi Dwarka and some isolated places in Chotaudepur, Bharuch, Dahod, Surat, Vadodara, Valsad, Dadra Nagar Haveli, Narmada, Tapi, Navsari, Panchmahal, Daman, Ahmedabad and Dang districts on July 30.

1 thought on “વરસાદથી મળશે રાહત; આજથી 7 દિવસ સુધીનું પૂર્વાનુમાન, વરાપ કેટલા સમય સુધી રહેશે? – Metrological Forecast for next 7 days in gujarat”

Leave a comment