હવામાન વિભાગની આજથી 17 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? Meteorological department’s forecast

હવામાન વિભાગની આજથી 17 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? Meteorological department’s forecast

હવામાન વિભાગે આજથી 17 જુલાઈ સુધીની આગાહી કરી છે તેમાં હવામાન ખાતાએ જણાવ્યું કે, 11થી 17 જુલાઈ દરમિયાન રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે છે. આ આગાહીની તારીખ પ્રમાણે વિગતવાર માહિતી નીચે મુજબ છે.

હવામાન વિભાગની 11 તારીખની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારે Heavy rain forecast for Gujarat for next 36 hours

આ સિવાય ગુજરાતના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેની સંભાવના 51થી 75% ની ગણવી. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની 12 તારીખની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની 13 તારીખની આગાહી

હવામાન વિભાગની 13 તારીખની આગાહી પ્રમાણે, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર,પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: હવામાન ખાતાની મોટી આગાહી; વરસાદના નવા રાઉન્ડની આગાહી new round of rain is forecast

હવામાન વિભાગની 14 તારીખની આગાહી

હવામાન વિભાગે 14 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, કચ્છના છુટાછવાયા સ્થળોએ હળવો, મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર,પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની 15 તારીખની આગાહી

હવામાન વિભાગે 15 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છના છુટાછવાયા સ્થળોએ હળવો, મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા,બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર,પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની 16 તારીખની આગાહી

હવામાન વિભાગે 16 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક સ્થળોએ હળવો, મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના ઘણા બધા વિસ્તારોમાં (સ્થળોમાં) હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની 17 તારીખની આગાહી

હવામાન વિભાગે 17 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક સ્થળોએ હળવો, મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

In the weather forecast from today to July 17, the weather department said that light to moderate rains may occur in the state from July 11 to 17. The detailed information as on date of this forecast is as follows.

Meteorological department forecast on 11th

According to the forecast of the Meteorological Department today light to moderate rain may occur at some places in Kutch, Morbi, Surendranagar, Botad, Jamnagar, Amreli, Bhavnagar, Rajkot, Gir Somnath, Junagadh, Jamnagar, Devbhoomi Dwarka and Porbandar.

Apart from this, light to moderate rain is forecast at many places in Gujarat with a probability of 51 to 75%. In which rain occurred in Banaskantha, Patan, Mehsana, Sabarkantha, Gandhinagar, Ahmedabad, Aravalli, Kheda, Anand, Mahisagar, Panchmahal, Dahod, Vadodara, Chotaudepur, Bharuch, Narmada, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and Dadra Nagar Haveli. can

Meteorological department forecast for 12th

According to the weather department forecast tomorrow Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Panchmahal, Chotaudepur, Vadodara, Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and some places of Dadra Nagar Haveli have predicted light to moderate rain.

Meteorological department forecast for 13th

As per forecast of 13th of Meteorological Department, Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Kheda, Anand, Mahisagar, Panchmahal , Chotaudepur, Vadodara, Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and some places of Dadra Nagar Haveli have predicted light to moderate rain.

Meteorological department forecast for 14th

The Meteorological Department predicted on the 14th that there may be light, moderate rain at isolated places in Kutch. Apart from this, Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Kheda, Anand, Mahisagar, Panchmahal, Chotaudepur, Vadodara, Light to moderate rain is forecast at some places of Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and Dadra Nagar Haveli.

Meteorological department forecast on 15th

The Meteorological Department forecasted on the 15th that light to moderate rain may occur at isolated places in Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar and Kutch. Apart from this Gandhinagar, Sabarkantha, Banaskantha, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Kheda, Anand, Mahisagar, Panchmahal, Chotaudepur, Vadodara, Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and some of Dadra Nagar Haveli. Light to moderate rain is predicted in the areas.

Meteorological department forecast for 16th

The Meteorological Department forecasted on 16th that light to moderate rain may occur at some places of Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar and Kutch. Apart from this, Gandhinagar, Sabarkantha, Banaskantha, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Kheda, Anand, Mahisagar, Panchmahal, Chotaudepur, Vadodara, Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and many of Dadra Nagar havelis. Light to moderate rain is forecast at all areas (places).

Meteorological department forecast for 17th

The Meteorological Department forecasted on 17th that light to moderate rain may occur at some places of Morbi, Jamnagar, Devbhoomi Dwarka, Porbandar, Rajkot, Junagadh, Gir Somnath, Amreli, Diu, Bhavnagar, Botad, Surendranagar and Kutch. Apart from this, Gandhinagar, Sabarkantha, Banaskantha, Ahmedabad, Patan, Aravalli, Mahisagar, Dahod, Kheda, Anand, Mahisagar, Panchmahal, Chotaudepur, Vadodara, Narmada, Bharuch, Surat, Tapi, Dang, Navsari, Valsad, Daman and all of Dadra Nagar Haveli. Light to moderate rain is predicted at places.

1 thought on “હવામાન વિભાગની આજથી 17 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? Meteorological department’s forecast”

Leave a comment