હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમ, 16થી 21 જુલાઈ – Department Forecast of heavy rain

હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમ, 16થી 21 જુલાઈ – Department Forecast of heavy rain

હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાતના લોકલ હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 18 જુલાઈના રોજ વલસાડ, નવસારી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે તો 19 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય પણ 19 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર અને અમરેલીમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આજથી 21 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 16થી 21 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે છે.

હવામાન કેન્દ્ર અમદાવાદનું આજથી 21 જુલાઈ સુધીનું પુર્વાનુમાન

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની આગાહી પ્રમાણે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢના છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે જેની સંભાવના 25% સુધીની રહેશે.

આ સિવાય, આવતી કાલે અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દમણ, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલી કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની સંભાવના 26% થી 50% સુધીની ગણવી.

આવતીકાલે 17 તારીખે રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો થઈ શકે છે હવામાન કેન્દ્ર, અમદાવાદે 17 તારીખની આગાહી કરી છે એ પ્રમાણે, 16 તારીખ કરતા 17 તારીખે વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે, જેમકે કચ્છના છુટાછાવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: હવામાન કેન્દ્ર, અમદાવાદની આજથી 19 જુલાઈ સુધીની આગાહી, જાણો ક્યાં, કેવો વરસાદ પડશે? Ahmedabad Meteorological Center Forecast

તેમજ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, દમણ, નવસારી અને વલસાડના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની સંભાવના 26% થી 50% સુધીની ગણવી.

હવામાન કેન્દ્ર, અમદાવાદની 18 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જામનગર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેની શક્યના 26% થી 50% સુધીની ગણવી.

આ સિવાય 18 તારીખે ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, આણંદ, મહિસાગર, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, દમણ, વલસાડ, નવસારી, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, દાદરા નગર હવેલી અને દાહોદમાં વરસાદ પડી શકે છે જેની શક્યતાઓ 51% થી 75% સુધીની ગણવાની રહે.

આ પણ વાંચો: હવામાન વિભાગનું આગામી 7 દિવસનું પુર્વાનુમાન; જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ? Meteorological department forecast

19 તારીખે દીવ, પોરબંદર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, મોરબી અને કચ્છમાં વરસાદ થઈ શકે છે જેની શક્યતાઓ 51% થી 75% સુધીની ગણવાની રહેશે. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ખેડા, મહિસાગર, અરવલ્લી, તાપી, સુરત, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ડાંગ, દમણ, વલસાડ, નવસારી, વડોદરા, પંચમહાલ, નર્મદા, દાહોદ, દાદરા નગર હવેલી અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે જેની શક્યતાઓ 76% થી 100% સુધીની ગણવાની રહે તેવી આગાહી હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ હવામાન કેન્દ્રની 20 જુલાઈની આગાહીમાં અમદાવાદ, છોટાઉદેપુર, પાટણ, બનાસકાંઠા, દાદરા નગર હવેલી, ખેડા, મહિસાગર, અરવલ્લી, તાપી, આણંદ, ડાંગ, દમણ, સુરત, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વલસાડ, નવસારી, વડોદરા, પંચમહાલ, નર્મદા, દાહોદ, દીવ, પોરબંદર,  ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, કચ્છ, અમરેલી, મોરબી અને રાજકોટમાં વરસાદ પડવાનો છે જેની સંભાવના 76% થી 100% સુધી ગણવાની રહે.

આગામી 20 જુલાઈએ દાદરા નગર હવેલી, ખેડા, મહિસાગર, અરવલ્લી, ,અમદાવાદ, છોટાઉદેપુર, પાટણ,  દમણ, સુરત, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, રાજકોટ, તાપી, આણંદ, ડાંગ, વડોદરા, પંચમહાલ, નર્મદા, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, દાહોદ, દીવ, પોરબંદર, અમરેલી, મોરબી અને બનાસકાંઠામાં વરસાદ પડવાનો છે, તેવી આગાહી હવામાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી. જેની સંભાવના 51% થી 75% સુધી ગણવાની રહે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

At present, some areas of the state are witnessing drizzle while some areas are also experiencing heavy rains, the Indian Meteorological Department and Gujarat’s Local Meteorological Centre, Ahmedabad have predicted the rainfall as follows.

According to the Indian Meteorological Department forecast, heavy rain is expected in Valsad, Navsari, Surat and Dadra Nagar Haveli on July 18, while Navsari, Valsad, Dadra Nagar Haveli, Gir Somnath and Junagadh are likely to experience heavy rain on July 19. Apart from this, heavy rain may also occur in Banaskantha, Patan, Kutch, Mehsana, Sabarkantha, Porbandar and Amreli on July 19.

In the forecast from today to July 21 by the Meteorological Center of Ahmedabad, the Meteorological Center said that light to moderate rain may occur in some areas of the state from July 16 to 21.

Meteorological Center Ahmedabad forecast from today till 21 July

As per weather forecast, Ahmedabad today, light to moderate rain at scattered places of Bhavnagar, Amreli, Gir Somnath and Junagadh has been predicted by Weather Centre, Ahmedabad with probability of up to 25%.

Apart from this, light to moderate rain is forecast at Ahmedabad, Anand, Panchmahal, Vadodara, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Surat, Tapi, Dang, Daman, Valsad, Navsari and Dadra Nagar Haveli tomorrow with a probability of 26%. Counting up to 50%.

Tomorrow on 17th there may be a slight reduction in rainfall areas in the state.Meteorological Centre, Ahmedabad has predicted on 17th as per 17th there is going to be an increase in rainfall area on 17th as compared to 16th, like scattered areas of Kutch may receive rain.

Also, Morbi, Surendranagar, Ahmedabad, Panchmahal, Bhavnagar, Amreli, Gir Somnath, Junagadh, Botad, Rajkot, Porbandar, Jamnagar, Devbhoomi Dwarka, Mehsana, Gandhinagar, Anand, Kheda, Aravalli, Mahisagar, Vadodara, Dahod, Chotaudepur, Bharuch, Rain is forecast at some places of Narmada, Surat, Tapi, Dang, Navsari, Dadra Nagar Haveli, Diu, Daman, Navsari and Valsad. The probability of which is calculated from 26% to 50%.

Meteorological Centre, Ahmedabad, while forecasting on 18th, said that some areas of Rajkot, Amreli, Gir Somnath, Diu, Porbandar, Jamnagar, Devbhumi Dwarka, Junagadh, Bhavnagar, Amreli, Surendranagar, Kutch and Morbi may receive rain with 26% to 50% chance. Count up to %.

Apart from this, rain occurred in Kheda, Gandhinagar, Mehsana, Sabarkantha, Ahmedabad, Patan, Banaskantha, Anand, Mahisagar, Aravalli, Tapi, Surat, Dang, Daman, Valsad, Navsari, Vadodara, Panchmahal, Narmada, Chotaudepur, Dadra Nagar Haveli and Dahod on 18th. The chances of falling can be calculated from 51% to 75%.

On 19th, Diu, Porbandar, Jamnagar, Rajkot, Gir Somnath, Devbhumi Dwarka, Junagadh, Surendranagar, Bhavnagar, Amreli, Morbi and Kutch may receive rain with chances of 51% to 75%. Apart from this rain may occur in Ahmedabad, Patan, Banaskantha, Kheda, Mahisagar, Aravalli, Tapi, Surat, Gandhinagar, Mehsana, Sabarkantha, Anand, Dang, Daman, Valsad, Navsari, Vadodara, Panchmahal, Narmada, Dahod, Dadra Nagar Haveli and Chotaudepur. 76% to 100% chance is predicted by Meteorological Centre, Ahmedabad.

Ahmedabad Meteorological Center’s July 20 forecast for Ahmedabad, Chotaudepur, Patan, Banaskantha, Dadra Nagar Haveli, Kheda, Mahisagar, Aravalli, Tapi, Anand, Dang, Daman, Surat, Gandhinagar, Mehsana, Sabarkantha, Valsad, Navsari, Vadodara, Panchmahal, Narmada, Dahod, Diu, Porbandar, Gir Somnath, Devbhumi Dwarka, Junagadh, Surendranagar, Bhavnagar, Jamnagar, Kutch, Amreli, Morbi and Rajkot are expected to receive rain with a probability of 76% to 100%.

Dadra Nagar Haveli, Kheda, Mahisagar, Aravalli, Ahmedabad, Chotaudepur, Patan, Daman, Surat, Gandhinagar, Mehsana, Sabarkantha, Devbhumi Dwarka, Junagadh, Surendranagar, Bhavnagar, Valsad, Navsari, Rajkot, Tapi, Anand, Dang on July 20 , Vadodara, Panchmahal, Narmada, Gir Somnath, Jamnagar, Kutch, Dahod, Diu, Porbandar, Amreli, Morbi and Banaskantha have been predicted by the Meteorological Centre. The probability of which should be calculated from 51% to 75%.

1 thought on “હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમ, 16થી 21 જુલાઈ – Department Forecast of heavy rain”

Leave a comment