રાજ્યમાં મેઘતાંડવ/ જળપ્રલય; આજે આ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ, હવામાનનું એલર્ટ – Meghtandav weather alert in this district

રાજ્યમાં મેઘતાંડવ/ જળપ્રલય; આજે આ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ, હવામાનનું એલર્ટ – Meghtandav weather alert in this district

વરસાદના ત્રીજા રાઉન્ડે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથોસાથ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ગઈ કાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેમાં સૌથી વધુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના નવસારીમાં 12 ઈંચ વરસાદ પડતાં જનજીવન ઘોરવાઈ ગયું હતુ. આ સિવાય પણ જલાલપોરમાં 11 ઈંચ વરસાદ, જુનાગઢમાં 10 ઈંચ આજુબાજુ વરસાદ તો ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી.

જુનાગઢના ગીરનાર પર્વત ઉપર ભારે વરસાદ પડ્યો હતો તેના લીધે જુનાગઢ શહેરમાં જળપ્રલય થયો હતો તેમાં વાહનો અને પશુઓ પણ તણાઈ ગયા હતા. જુનાગઢમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારે જુનાગઢ શહેરમાં 144 કલમ લગાવવામાં આવી છે. જુનાગઢ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યુ કે, 24 જુલાઈના રાત્રીના 12 કલાક સુધી બીનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જુનાગઢમાં પ્રવાસ સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વરસાદનો નવો રાઉન્ડ/ આવતી કાલથી ભુક્કા કાઢશે, ગુજરાતના આ વિસ્તારો થશે પાણીથી તરબોળ – Gujarat New round of heavy rain

રાજ્યમાં આજે અને કાલે હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જોકે ત્યાર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જાશે અને રાજ્યમાં એક સારી વરાપ જોવા મળે એવી શક્યતા છે.

હવામાન વિભાગની આજે (23 જુલાઈએ) ક્યાં ક્યાં આગાહી?

હવામાન વિભાગે આજે સારષ્ટ્રના દરીયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અંત્યંત ભારે વરસાદ થઈ શકે જેના કારણે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્રના જુનાગઢ તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાં હવામાન ખાતા દ્વારા ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, અમરેલી, ગીએ સોમનાથ, ભાવનગર, દીવ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, વડોદરા અને આણંંદમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે.

હવામાન વિભાગની આવતી કાલે (24 જુલાઈએ) ક્યાં ક્યાં આગાહી?

હવામાન વિભાગની આવતી કાલની (24 જુલાઈની) આગાહી મુજબ, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.

આ સિવાય પણ આવતી કાલે ભારે વરસાદ વરસી શકે ત્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યુ જેમાં જામનગર, કચ્છ, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ સિવાય ગુજરાતના લોકલ હવામાન કેન્દ્ર દ્વારા પણ 23થી 28 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતી કાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જશે. હવામાન કેન્દ્રની 28 જુલાઈ સુધીનું પુર્વાનુમાન (28 જુલાઈ સુધીની આગાહી) નીચે મુજબ છે.

હવામાન કેન્દ્રની આજની (23 જુલાઈ) આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 23 જુલાઈની આગાહી અનુસાર, આજે છોટાઉદેપુર, ભરૂચ, બોટાદ, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, ગાંધીનગર, નર્મદા, ખેડા, વડોદરા, દાહોદ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત, તાપી, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, દાદરા નગર હવેલી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, નવસારી, મહેસાણા, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, મહીસાગર, જામનગર, દમણ, ભાવનગર, અમરેલી અને અરવલ્લીના મોટા ભાગમા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી છે.

હવામાન કેન્દ્રની આવતી કાલની (24 જુલાઈ) આગાહી

આવતી કાલે 24 જુલાઈના રોજ  મોરબી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, દીવ, જુનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, મહેસાણા, દમણ, કચ્છ, સાબરકાંઠા, પોરબંદર અને જામનગરના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તેની સંભાવના વધુ ગણવી જ્યારે બનાસકાંઠા, વડોદરા, ગાંધીનગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, દાહોદ, પાટણ, નવસારી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વલસાડ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, તાપી અને સાબરકાંઠા પણ વરસાદ થઈ શકે તેની સંભાવના 51% થી 75% ની ગણવી.

હવામાન કેન્દ્રની 25 જુલાઈની આગાહી

25 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટશે અને ભાવનગર, પોરબંદર, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, દમણ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, દીવ, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, નવસારી, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ખેડાના વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. 

હવામાન કેન્દ્રની 26 જુલાઈની આગાહી

રાજ્યમાં 26 જુલાઈથી વરસાદનું જોર વધુ ઘટતાં વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર, પાટણ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, દમણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, સુરત, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, મોરબી, દીવ, તાપી, ડાંગ, જામનગર, અરવલ્લી, મહીસાગર, નવસારી અને નર્મદાના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

હવામાન કેન્દ્રની 27 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 27 તારીખના રોજ ગુજરાતના રાજકોટ, નવસારી, ભાવનગર, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, તાપી, પાટણ, બનાસકાંઠા, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, દીવ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, સાબરકાંઠા, પોરબંદર, ભરૂચ, નર્મદા, સુરત, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર, અરવલ્લી, દમણ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને મહેસાણાના જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે.

હવામાન કેન્દ્રની 28 જુલાઈની આગાહી

28 જુલાઈએ ખેડા, વડોદરા, દાહોદ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત, છોટાઉદેપુર, ભરૂચ, દીવ, પોરબંદર, ગાંધીનગર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, મહીસાગર, જામનગર, દમણ, ભાવનગર, કચ્છ, બોટાદ, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, અરવલ્લી, જુનાગઢ, મોરબી, મહેસાણા અને અમરેલી જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

The third round of rain has created havoc in Saurashtra, South Gujarat along with some areas of Central Gujarat. Yesterday in Gujarat, Meghraja has called 234 taluks in the last 24 hours, in which the highest area was Navsari in South Gujarat, where 12 inches of rain fell and life was lost. Apart from this, 11 inches of rain fell in Jalalpore, 10 inches of rain in Junagadh and 7 inches of rain in Khambhaliya, resulting in waterlogging.

Due to heavy rain on the Girnar hill of Junagadh, there was a flood in Junagadh city, in which vehicles and cattle were also stranded. 144 section has been imposed in Junagadh city as heavy to heavy rains may occur in Junagadh today. A notification has been issued by the Collector of Junagadh which states that unnecessary exiting has been banned till 12 hours of the night of July 24 and tourist places have also been closed in Junagadh.

The weather department has predicted that heavy to very heavy rains may occur in the state today and tomorrow. However, after that, the intensity of rain will reduce in the state and there is a possibility that the state will see a good spell.

Where is the weather forecast today (July 23)?

The Meteorological Department has predicted good rainfall in the coastal areas of Sarashtra today. Heavy to very heavy rains may occur in Devbhumi Dwarka and Porbandar of Saurashtra due to which red alert has been given in these areas of Saurashtra. So there may be heavy to very heavy rain in Saurashtra’s Junagadh and South Gujarat’s Valsad, Daman and Dadra Nagar Haveli and Kutch and Orange Alert has been given there by the Meteorological Department.

Besides, moderate to heavy rain is also likely over Amreli, Gee Somnath, Bhavnagar, Diu, Daman, Valsad, Dadra Nagar Haveli, Vadodara and Anand.

Where is the weather forecast for tomorrow (July 24)?

As per the Met department’s forecast for tomorrow (July 24), orange alert has been issued due to heavy to very heavy rains in some areas of the state, including Saurashtra’s Devbhumi Dwarka and Porbandar districts.

Apart from this, yellow alert has been issued by the Meteorological Department for heavy rain tomorrow, which includes Jamnagar, Kutch, Anand, Bharuch and Surat districts.

Apart from the Meteorological Department, the local meteorological center of Gujarat has also predicted from July 23 to 28. In which the intensity of rain will gradually decrease from tomorrow. Weather Center’s forecast till 28th July (Forecast till 28th July) is as follows.

Today’s (July 23) Weather Center forecast

According to Weather Center, Ahmedabad’s forecast for today 23 July, today Chhotaudepur, Bharuch, Botad, Rajkot, Valsad, Surendranagar, Diu, Porbandar, Gandhinagar, Narmada, Kheda, Vadodara, Dahod, Patan, Banaskantha, Ahmedabad, Surat, Tapi, Dang, Panchmahal, Sabarkantha, Anand, Dadra Nagar Haveli, Kutch, Devbhoomi Most places of Dwarka, Navsari, Mehsana, Junagadh, Morbi, Gir Somnath, Mahisagar, Jamnagar, Daman, Bhavnagar, Amreli and Aravalli are forecast to receive rain.

Weather Center’s forecast for tomorrow (24 July).

Morbi, Gir Somnath, Botad, Rajkot, Diu, Junagadh, Bhavnagar, Devbhoomi Dwarka, Amreli, Mehsana, Daman, Kutch, Sabarkantha, Porbandar and Jamnagar areas are likely to receive rain tomorrow on July 24 while Banaskantha, Vadodara, Gandhinagar, Chhotaudepur, Bharuch, Dang, Dahod, Patan, Navsa are likely to receive rain. Re, Aravalli, Mahisagar, Panchmahal, Surendranagar, Ahmedabad, Anand, Valsad, Dadra Nagar Haveli, Narmada, Surat, Tapi and Sabarkantha also have 51% to 75% chance of rain.

Meteorological Center forecast for July 25

On July 25 the intensity of rain will reduce and Bhavnagar, Porbandar, Ahmedabad, Amreli, Gir Somnath, Junagadh, Botad, Rajkot, Daman, Valsad, Navsari, Dadra Nagar Haveli, Kutch, Patan, Banaskantha, Mehsana, Gandhinagar, Sabarkantha, Anand, Diu, Aravalli, Mahisagar, Tapi, Dang, Jamnagar, Devbhoomi Dwarka, Morbi, Surendranagar, Navsari, Panchmahal, Vadodara, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Surat and Kheda areas are likely to receive rain.

Weather Center forecast for July 26

Valsad, Navsari, Dadra Nagar Haveli, Porbandar, Patan, Junagadh, Botad, Rajkot, Daman, Bhavnagar, Amreli, Gir Somnath, Sabarkantha, Anand, Kheda, Vadodara, Dahod, Banaskantha, Mehsana, Gandhinagar, Ahmedabad, Kutch, Chhotaudepur, Bharuch, Surendra as the intensity of rains decreased further in the state from July 26. Scattered rain is likely over Nagar, Surat, Panchmahal, Devbhoomi Dwarka, Morbi, Diu, Tapi, Dang, Jamnagar, Aravalli, Mahisagar, Navsari and Narmada.

Weather Center forecast for July 27

On 27th, Gujarat’s Rajkot, Navsari, Bhavnagar, Valsad, Amreli, Gir Somnath, Junagadh, Botad, Tapi, Patan, Banaskantha, Kutch, Navsari, Surendranagar, Diu, Dadra Nagar Haveli, Gandhinagar, Ahmedabad, Kheda, Vadodara, Sabarkantha, Porbandar, Bharuch, Narmada, Surat were informed by the Meteorological Center. , scattered areas of Anand, Dahod, Chotaudepur, Dang, Jamnagar, Aravalli, Daman, Panchmahal, Devbhoomi Dwarka, Morbi and Mehsana districts.

Weather Center forecast for July 28

On July 28, Kheda, Vadodara, Dahod, Patan, Banaskantha, Ahmedabad, Surat, Chotaudepur, Bharuch, Diu, Porbandar, Gandhinagar, Narmada, Tapi, Dang, Panchmahal, Sabarkantha, Anand, Dadra Nagar Haveli, Gir Somnath, Mahisagar, Jamnagar, Daman, Bhavnagar, Kutch, Botad, Rajkot, Val Rainfall at isolated places in Saad, Surendranagar, Devbhoomi Dwarka, Navsari, Aravalli, Junagadh, Morbi, Mehsana and Amreli districts.

Leave a comment