આ જિલ્લામાં રેડ એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી – Heavy to very heavy rain forecast
ગઈ કાલે 27 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભુક્કા બોલાવી દીધા છે. જેમાં સુરત જિલ્લાના મહુવામાં 302 મીમી, બારડોલીમાં 194 મીમી, પલસાણામાં 147 મીમી, ચૌર્યાસીમાં 134 મીમી, માંડવીમાં 96 મીમી, ઉમરપાડામાં 68 મીમી, સુરત શહેરમાં 52 મીમી અને માંગરોળમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સિવાય નવાસારી જિલ્લાના નવસારી શહેરમાં 271 મીમી, જલાનપોરમાં 186 મીમી, વાસંદામાં 126 મીમી, ગણદેવીમાં 89 મીમી, ચીખલીમાં 81 મીમી અને ખેરગામમાં 73 મીમી વરસાદ તો ડાંગ જિલ્લાના સુબીરમાં 196 મીમી, આહવામાં 156 મીમી અને વઘઈમાં 138 મીમી વરસાદ તો વલસાડ જિલ્લાના કપરાડામાં 182 મીમી, ઉમરગામમાં 167 મીમી, વાપીમાં 98 મીમી, વલસાડ શહેરમાં 84 મીમી, ધરમપુરમાં 55 મીમી અને પારડીમાં 66 મીમી વરસાદ થયો હતો.
આ ઉપરાંત તાપી જિલ્લાના સોનગઢમાં 179 મીમી, વલોદમાં 133 મીમી, વ્યારામાં 109 મીમી અને ડોલવણમાં 77 મીમી વરસાદ તો ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરામાં 111 મીમી, ઘોઘામાં 38 મીમી અને વલ્લભીપુરમાં 31 મીમી વરસાદ તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 65 મીમી, ગરુદેશ્વરમાં 45 મીમી, ડેડિયાપાડામાં 34 મીમી અને સાગબરામાં 33 મીમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: ફરી આગાહી બદલી; નવી નકોર આગાહી, આ જિલ્લામાં એલર્ટ
તેમજ ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં 52 મીમી, નંત્રગમાં 51 મીમી, વળીયામાં 30 મીમી, ભરુચ શહેરમાં 26 મીમી અને હંસોત 20 મીમી વરસાદ પડ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં 38 મીમી, દાંતામાં 35 મીમી અને ભાભરમાં 23 મીમી વરસાદ ઉપરાંત મોરબી, છોટાઉદેપુર, અમરેલી, દાહોદ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.
હવામાન વિભાગની 28 જુલાઈ આજની આગાહી
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 28 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અંત્યંત ભારે વરસાદના કારણે આજ માટે અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત વલસાડ, દમણ, ભરુચ, દાદરા નગર હવેલી, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી આ વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ સિવાય આજે નવસારી, તાપી, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, અમદાવાદ, અમરેલી, આણંદ અને ખેડા જિલ્લામાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હોવાથી અહીંં ભારતીય હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (28 જુલાઈની) આગાહી
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 28 જુલાઈની આગાહી અનુસાર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, મોરબી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટના ઘણા બધા સ્થળોએ (સંભાવના 51થી 76%) તો છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, અરવલ્લી, નવસારી, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, પાટણ, વડોદરા, આણંદ, વલસાડ, અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર અને સાબરકાંઠાના મોટા ભાગના તમામ સ્થળોએ (સંભાવના 76થી 100%) વરસાદ પડી શકે છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (29 જુલાઈની) આગાહી
હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની 29 જુલાઈની આગાહી અનુસાર, ભાવનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ દીવ, જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકાના કેટલાક સ્થળોએ (સંભાવના 26થી 50%) તો આ સિવાય ગુજરાતના બાકી વિસ્તારોમાં ખેડા, પાટણ, વડોદરા, ડાંગ, પંચમહાલ, આણંદ, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, નવસારી, ભરૂચ, છોટાઉદેપુર, મહેસાણા, અમદાવાદ, તાપી, ગાંધીનગર, દમણ, નર્મદા, સુરત, બનાસકાંઠા, મહીસાગર, દાદરા નગર હવેલી અને સાબરકાંઠાના સ્થળોમાં (સંભાવના 51થી 75%) વરસાદ થઈ શકે છે.
હવામાન કેન્દ્રની 30 જુલાઈની આગાહી
ગુજરાત રાજ્યના સ્થાનિક હવામાન કેન્દ્ર દ્વારા 30 જુલાઈની જે આગાહી કરવામાં આવી એ મુજબ, કચ્છ, બોટાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, દેવભુમિ દ્વારકા, છોટાઉદેપુર, સુરત, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, દમણ, બનાસકાંંઠા, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, મહિસાગર, વલસાડ, વડોદરા, દાદરા નગર હવેલી, મોરબી, પંચમહાલ, અમરેલી, અમદાવાદ, જામનગર, પોરબંદર, દાહોદ, પાટણ, જુનાગઢ, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ અને નવસારીના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે તેની સંભાવના 26% થી 50% ગણવી.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 31 જુલાઈની આગાહી
હવામાન કેન્દ્રની 31 જુલાઈની અનુસાર, નવસારી, અરવલ્લી, ખેડા, પંચમહાલ, અમરેલી, અમદાવાદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુર, સુરત, નર્મદા, ડાંગ, બનાસકાંંઠા, ગાંધીનગર, આણંદ, દીવ, સાબરકાંઠા, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, દમણ, મહિસાગર, વલસાડ, વડોદરા, દાદરા નગર હવેલી, ભાવનગર અને મહેસાણાના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે તેની સંભાવના 26% થી 50% ગણવી.
હવામાન કેન્દ્ર અમદાવાદની 1લી અને 2જી ઓગષ્ટની આગાહી
1 અને 2 ઓગષ્ટે જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને અમરેલીના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડે એની સંભાવના માત્ર 25% સુધી ગણવાની રહે બાકી મહેસાણા, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, દાહોદ, પાટણ, ખેડા, છોટાઉદેપુર, સુરત, આણંદ, બનાસકાંંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ, તાપી, દમણ, નર્મદા, ડાંગ, મહિસાગર અને વડોદરાના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે એવી આગાહી છે.
હવામાન કેન્દ્ર અમદાવાદની 3જી ઓગષ્ટની આગાહી
3જી ઓગષ્ટના રોજ જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથના છુટા છવાયા વિસ્તારોમાં તો અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તાપી, દમણ, નર્મદા, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, સુરત, આણંદ, બનાસકાંંઠા, ગાંધીનગર, દાદરા નગર હવેલી, નવસારી, વડોદરા, ખેડા, મહિસાગર અને પાટણના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે એવી આગાહી છે.
આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
Bhukka has been called in many areas of South Gujarat yesterday on July 27. In which 302 mm of rain was recorded in Mahuva of Surat district, 194 mm in Bardoli, 147 mm in Palsana, 134 mm in Chauryasi, 96 mm in Mandvi, 68 mm in Umarpada, 52 mm in Surat city and 27 mm in Mangrol.
Apart from this, Navsari town of Navasari district received 271 mm, Jalanpore 186 mm, Wasanda 126 mm, Gandevi 89 mm, Chikhli 81 mm and Khergam 73 mm, Subir 196 mm in Dang district, Ahwa 156 mm and Waghai 138 mm and Kaprada 182 mm in Valsad district. , Umargam received 167 mm, Vapi 98 mm, Valsad town 84 mm, Dharampur 55 mm and Pardi 66 mm.
Apart from this, 179 mm in Songadh of Tapi district, 133 mm in Valod, 109 mm in Vyara and 77 mm in Dolwan, 111 mm in Bhavnagar Shehra of Bhavnagar district, 38 mm in Ghogha and 31 mm in Vallabhipur, 65 mm in Nandod of Narmada district, 45 mm in Garudeshwar, 34 mm in Dediapada. And Sagbara received 33 mm of rain.
Also, Ankleshwar in Bharuch district received 52 mm, Nantrag 51 mm, Vadiya 30 mm, Bharuch town 26 mm and Hansot 20 mm. Amirgarh in Banaskantha district received 38 mm, Danta 35 mm and Bhabhar 23 mm besides Morbi, Chhotaudepur, Amreli, Dahod, Surendranagar and some areas of Vadodara districts received significant rainfall.
Today’s forecast of July 28 of Meteorological Department
According to Indian Meteorological Department’s forecast, a red alert has been issued here today due to heavy to extremely heavy rains in Chhotaudepur district of South Gujarat on July 28.
Apart from this, orange alert has been given in Valsad, Daman, Bharuch, Dadra Nagar Haveli, Vadodara, Panchmahal and Dahod as heavy to very heavy rains are predicted, apart from this today Navsari, Tapi, Gir Somnath, Surat, Bhavnagar, Ahmedabad, Amreli, Anand and A yellow alert has been issued by the Indian Meteorological Department as moderate to heavy rains are likely to occur in Kheda district as well.
Today’s (July 28) Forecast of Weather Centre, Ahmedabad
According to Weather Centre, Ahmedabad’s forecast for today 28 July, many places (probability 51 to 76%) in Devbhoomi Dwarka, Bhavnagar, Diu, Jamnagar, Surendranagar, Porbandar, Botad, Morbi, Junagadh, Amreli, Gir Somnath and Rajkot, Chotaudepur, Bharuch, Tapi. , Dang, Dadra Nagar Haveli, Daman, Aravalli, Navsari, Panchmahal, Dahod, Narmada, Surat, Banaskantha, Mehsana, Kheda, Patan, Vadodara, Anand, Valsad, Ahmedabad, Mahisagar, Gandhinagar and most all places in Sabarkantha (probability 76 to 100 %) may rain.
Tomorrow’s (July 29) Forecast of Weather Centre, Ahmedabad
As per forecast of tomorrow July 29 of Meteorological Centre, Ahmedabad, some places of Bhavnagar, Jamnagar, Morbi, Surendranagar, Botad, Gir Somnath, Porbandar, Rajkot Diu, Junagadh, Amreli and Devbhoomi Dwarka (probability 26 to 50%) will rain in rest of Gujarat. , Patan, Vadodara, Dang, Panchmahal, Anand, Valsad, Dahod, Mahisagar, Aravalli, Navsari, Bharuch, Chotaudepur, Mehsana, Ahmedabad, Tapi, Gandhinagar, Daman, Narmada, Surat, Banaskantha, Mahisagar, Dadra Nagar Haveli and Sabarkantha in places ( Chance 51 to 75%) of rain.
Meteorological Center’s forecast for July 30
As per the forecast of July 30 by local weather center of Gujarat state, Kutch, Botad, Mehsana, Aravalli, Kheda, Devbhumi Dwarka, Chotaudepur, Surat, Narmada, Dang, Gir Somnath, Bharuch, Tapi, Daman, Banaskantha, Gandhinagar, Anand , Sabarkantha, Mahisagar, Valsad, Vadodara, Dadra Nagar Haveli, Morbi, Panchmahal, Amreli, Ahmedabad, Jamnagar, Porbandar, Dahod, Patan, Junagadh, Bhavnagar, Diu, Surendranagar, Rajkot and Navsari with 26% chance of rainfall. Calculate 50%.
31 July Forecast of Weather Centre, Ahmedabad
Navsari, Aravalli, Kheda, Panchmahal, Amreli, Ahmadabad, Dahod, Patan, Chotaudepur, Surat, Narmada, Dang, Banaskantha, Gandhinagar, Anand, Diu, Sabarkantha, Gir Somnath, Bharuch, Tapi, Daman, Mahisagar, according to the weather center on July 31. , Valsad, Vadodara, Dadra Nagar Haveli, Bhavnagar and some places of Mehsana have a probability of rain of 26% to 50%.
1st and 2nd August forecast of Weather Center Ahmedabad
On 1st and 2nd August there is only a 25% chance of rain in isolated areas of Junagadh, Bhavnagar, Gir Somnath, Diu and Amreli, except Mehsana, Valsad, Dadra Nagar Haveli, Navsari, Aravalli, Panchmahal, Ahmadabad, Dahod, Patan, Kheda, Some places of Chotaudepur, Surat, Anand, Banaskantha, Gandhinagar, Sabarkantha, Bharuch, Tapi, Daman, Narmada, Dang, Mahisagar and Vadodara are forecast to receive rain.
Meteorological Center Ahmedabad forecast for 3rd August
On 3rd August, in areas covered by Junagadh, Amreli, Bhavnagar, Diu and Gir Somnath, Aravalli, Panchmahal, Ahmadabad, Dahod, Mehsana, Sabarkantha, Bharuch, Tapi, Daman, Narmada, Dang, Valsad, Chotaudepur, Surat, Anand, Banaskantha, Gandhinagar. , Dadra Nagar Haveli, Navsari, Vadodara, Kheda, Mahisagar and some places of Patan are forecast to receive rain.