વરસાદે તો ભારે કરી; આગામી 2 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ – heavy rain next two days

વરસાદે તો ભારે કરી; આગામી 2 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ – heavy rain next two days

ગઈ કાલે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 87 મીમી અને ધનસુરામાં 12 મીમી તથા વલસાડ જિલ્લાના ધરમપુરમાં 81 મીમી, કપરાડામાં 78 મીમી, વાપીમાં 75 મીમી, પાલડીમાં 73 મીમી, ઉમરગામમાં 53 મીમી અને વલસાડ શહેરમાં 45 મીમી તથા નવસારી જિલ્લાના ખેરગામમાં 70 મીમી, ગણદેવીમાં 52 મીમી, વાસંદામાં 52 મીમી, ચીખલીમાં 23 મીમી અને જલાનપોરમાં 14 મીમી તથા મોરબી જિલ્લાના ટંકારામાં 58 મીમી અને વાંકાનેરમાં 13 મીમી તથા ડાંગના વઘઈમાં 44 મીમી, આહવામાં 42 મીમી અને સુબીરમાં 19 મીમી વરસાદ નોંંધાયો હતો.

તેમજ ભરુચ જિલ્લાના ભરુચ શહેરમાં 42 મીમી, ઝગડીયામાં 28 મીમી, આમોદમાં 26 મીમી અને નેત્રંગમાં 17 મીમી તથા તાપીના ડોલવણમાં 42 મીમી અને વાલોદમાં 15 મીમી તથા સુરત જિલ્લાના ઉમરપાડામાં 41 મીમી, માંડવીમાં 23 મીમી, મહુવામાં 15 મીમી અને ઓલપાડમાં 13 મીમી તથા ગીર સોમનાથના કોડીનારમાં 26 મીમી અને ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: આગામી બે દિવસ ભારે; હવામાન વિભાગની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આ સિવાય આણંદ જિલ્લાના સોજીત્રામાં 25 મીમી અને તારાપુરમાં 18 મીમી વરસાદ તથા નર્મદા જિલ્લાના સાગબરામાં 25 મીમી અને ડેડિયાપાડામાં 18 મીમી વરસાદ તથા ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મીમી વરસાદ તથા જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 19 મીમી અને મેંદરણામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. 

હવામાન વિભાગની 26 જુલાઈની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને કાલે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે જેમાં આજે એટલે કે 26 જુલાઈના રોજ વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ તો આવતી કાલે 27 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે એ માટે અહીંના વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા વરસાદનું યલો એલર્ટ (ભારે વરસાદ માટેનું ચિન્હ) આપવામાં આવ્યું છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (26 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 26 જુલાઈની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જેની સંભાવના હાલ 26% થી 50% સુધીની ગણવાની રહે. જેમાં દમણ, ભાવનગર,  દીવ, પોરબંદર, દાહોદ, બોટાદ, રાજકોટ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ખેડા, વડોદરા, દાદરા નગર હવેલી, અરવલ્લી, નવસારી, ડાંગ, જુનાગઢ, આણંદ, ભરૂચ, અમદાવાદ, ગીર સોમનાથ, તાપી, પંચમહાલ, સુરત અને મહીસાગરના સ્થળોનો સમાવેશ થાય છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (27 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અ‍મદાવાદની 27 જુલાઈની આગાહી અનુસાર, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મોરબી, પાટણ, દીવ, પોરબંદર, વડોદરા, નર્મદા, સુરત, જુનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર,બોટાદ, રાજકોટ, વલસાડ, અમદાવાદ, ગીર સોમનાથ, મહીસાગર, જામનગર, દાદરા નગર હવેલી, દમણ, સાબરકાંઠા અરવલ્લી, નવસારી, ગાંધીનગર અને અમરેલીના સ્થળોમાં વરસાદ થઈ શકે તેની સંભવનાઓ 26% થી લઈને 50% ની ગણવાની રહેશે.

હવામાન કેન્દ્રની 28 જુલાઈની આગાહી

રાજ્યમાં 28 જુલાઈના રોજ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને જુનાગઢના છુટા છવાયા સ્થળોએ વરસાદ તો મદાવદ, પાટણ, બનાસકાંઠા, મહિસાગર, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ અને નર્મદાના કેટલાક સ્થળોએ વરસાદ થાય એવી સંભાવનાઓ ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન કેન્દ્રની 29 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું કે, 29 તારીખે ભાવનગર, અમરેલી, અ‍મદાવાદ, પોરબંદર, પંચમહાલ, જુનાગઢ, દાહોદ, આણંદ અને ગીર સોમનાથ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે તો તાપી, દમણ, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,  નવસારી, દાદરા નગર હવેલી, ડાંગ, સુરત અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન કેન્દ્રની 30 જુલાઈની આગાહી

ગુજરાત રાજ્યમાં 30 જુલાઈએ સુરત, વડોદરા, નવસારી, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ડાંગ, તાપી અને ભરૂચના કેટલાક વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડે એની સંભાવના 25% સુધીની છે એવું હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન કેન્દ્ર અમદાવાદની 31 જુલાઈ અ‍ને 1 ઓગષ્ટની આગાહી

હવામાન કેન્દ્ર દ્વારા ગુજરાતમાં 31 જુલાઈની અનુસાર ગીર સોમનાથ,  સુરત, ડાંગ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડ અને જુનાગઢના છુટા છવાયા વિસ્તારોમાં તેમજ 1 ઓગસ્ટે જુનાગઢ, સુરત, નવસારી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, દમણ અને વલસાડના છુટા છવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી કરી છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Yesterday 87 mm in Bhiloda and 12 mm in Dhansura of Aravalli district and 81 mm in Dharampur of Valsad district, 78 mm in Kaprada, 75 mm in Vapi, 73 mm in Paldi, 53 mm in Umargam and 45 mm in Valsad town and 70 mm in Khergam of Navsari district, 52 mm in Devgani, 52 mm in Vasanda, Chikhli. 23 mm and 14 mm in Jalanpore and 58 mm in Tankara of Morbi district and 13 mm in Wankaner and 44 mm in Waghai of Dang, 42 mm in Ahwa and 19 mm in Subir.

Also 42 mm in Bharuch town of Bharuch district, 28 mm in Zagadia, 26 mm in Amod and 17 mm in Netrang and 42 mm in Dolwan and 15 mm in Valod in Tapi and 41 mm in Umarpada of Surat district, 23 mm in Mandvi, 15 mm in Mahwa and 13 mm in Olpad and 26 mm and Uinar in Kodi of Gir Somnath. 23 mm of rain was recorded in Na.

Apart from this, 25 mm of rain was recorded in Sojitra of Anand district and 18 mm of rain in Tarapur, 25 mm of rain in Sagbara of Narmada district and 18 mm of rain in Dediapada, 20 mm of rain in Jessar of Bhavnagar district, 19 mm of rain in Visavdar of Junagadh district and 14 mm of rain in Mendarana.

26 July Forecast of Meteorological Department

According to the forecast of the Meteorological Department, heavy rains may occur in some parts of South Gujarat today and tomorrow, in which moderate to heavy rains may occur in Valsad, Navsari, Dang, Daman and Dadra Nagar Haveli on July 26 and moderate to heavy rains may occur in Navsari, Valsad, Dadra Nagar Haveli and Daman tomorrow on July 27.

Today’s (July 26) Forecast of Weather Centre, Ahmedabad

According to the forecast of Meteorological Centre, Ahmedabad today on July 26, rain may occur in some parts of the state, the probability of which is currently 26% to 50%. These include Daman, Bhavnagar, Diu, Porbandar, Dahod, Botad, Rajkot, Valsad, Chotaudepur, Narmada, Amreli, Kheda, Vadodara, Dadra Nagar Haveli, Aravalli, Navsari, Dang, Junagadh, Anand, Bharuch, Ahmedabad, Gir Somnath, Tapi, Panchmahal, Surat and Mahisagar.

Tomorrow’s (July 27) Forecast of Weather Centre, Ahmedabad

According to weather center, Ahmedabad forecast for 27th July, Bhavnagar, Chotaudepur, Bharuch, Tapi, Dang, Panchmahal, Dahod, Devbhoomi Dwarka, Kheda, Morbi, Patan, Diu, Porbandar, Vadodara, Narmada, Surat, Junagadh, Banaskantha, Mehsana, Anand, Surendranagar, Botad, Rajkot, Valsad, 26% to 50% chance of rain in Ahmedabad, Gir Somnath, Mahisagar, Jamnagar, Dadra Nagar Haveli, Daman, Sabarkantha Aravalli, Navsari, Gandhinagar and Amreli.

Weather Center forecast for July 28

In the state on July 28, rain occurred at scattered places of Bhavnagar, Gir Somnath, Amreli, Porbandar and Junagadh, Madavad, Patan, Banaskantha, Mahisagar, Gandhinagar, Sabarkantha, Anand, Kheda, Mehsana, Aravalli, Panchmahal, Dahod, Vadodara, Bharuch, Surat, Tapi, Dang, Chotaudepur, Daman. , Dadra Nagar Haveli, Navsari, Valsad and some places of Narmada are likely to receive rains, Gujarat’s Local Meteorological Centre, Ahmedabad has expressed.

Meteorological Center forecast for July 29

Meteorological Centre, Ahmedabad informed that on 29th, isolated places of Bhavnagar, Amreli, Ahmedabad, Porbandar, Panchmahal, Junagadh, Dahod, Anand and Gir Somnath districts may receive rain, Tapi, Daman, Valsad, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Navsari, Dadra Nagar Haveli, Dang, Surat and Vadodara. Rain may occur in some areas.

Meteorological Center’s forecast for July 30

In the state of Gujarat, there is a 25% chance of rain on July 30 in Surat, Vadodara, Navsari, Chotaudepur, Valsad, Daman, Dadra Nagar Haveli, Narmada, Dang, Tapi and Bharuch in isolated areas of Saurashtra’s Junagadh and Gir Somnath districts, according to the Meteorological Center, Ahmedabad.

Weather Center Ahmedabad forecast for 31st July and 1st August

According to the Meteorological Center in Gujarat, on July 31, there will be rain in isolated areas of Gir Somnath, Surat, Dang, Navsari, Daman Dadra Nagar Haveli, Valsad and Junagadh and on August 1 in isolated areas of Junagadh, Surat, Navsari, Gir Somnath, Dadra Nagar Haveli, Daman and Valsad.

1 thought on “વરસાદે તો ભારે કરી; આગામી 2 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ – heavy rain next two days”

Leave a comment