ગુજરાતમાં જળપ્રલય / બારે મેઘ ખાંગા; ત્રણ જિલ્લામાં એલર્ટ, ભારેથી અતિભારે વરસાદ – Heavy rain in three districts

ગુજરાતમાં જળપ્રલય / બારે મેઘ ખાંગા; ત્રણ જિલ્લામાં એલર્ટ, ભારેથી અતિભારે વરસાદ – Heavy rain in three districts

રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂવાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દીધા છે જેમાં સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ, વેરાવળમાં 19 ઈંચ, તાલાળામાં 12 ઈંચ વરસાદ અને કોડીનારમાં પણ 9 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. અત્યારે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતા દ્વારા અને ગુજરાત હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યમાં આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદ તો ક્યાંક ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આજની (18 તારીખની) અપડેટમાં જણાવવામાં આવ્યુ છે જે મુજબ, આજે એટલે કે 19 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અંત્યંત ભારે વરસાદ તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને  દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અંત્યંત ભારે વરસાદ પડવાનો હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ સિવાય આજે, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના લીધે અહીં પણ ઓરેંજ ચેતવણી આપવામાં આવી છે તેમજ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદ પણ પડી શકે છે જેમાં ભરૂચ, સુરત, વડોદરા, તાપી, ડાંગ, આણંદ, રાજકોટ, બોટાદ, અને પોરબંદરનો સમાવેશ થાય છે.

તો આવતી કાલે 20 જુલાઈએ, રાજ્યમાં ભારેથી અતિભારે ભારે વરસાદના કારણે હવામાન ખાતા દ્વારા ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંંઠા અને અમરેલીના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય નવસારી, વલસાડ, પોરબંદર, રાજકોટ, દમણ અને દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: વરસાદનો નવો રાઉન્ડ/ આવતી કાલથી ભુક્કા કાઢશે, ગુજરાતના આ વિસ્તારો થશે પાણીથી તરબોળ – Gujarat New round of heavy rain

હવામાન ખાતાએ 21 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે એવી આગાહી કરતાં જણાવ્યું કે, 21 જુલાઈના રોજ કચ્છ, પોરબંદર, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો 22 જુલાઈએ ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારી, દમણ, સુરત અને દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના કરી છે.

ગુજરાતના અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આજથી 24 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 19થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

હવામાન કેન્દ્ર અમદાવાદનું આજથી 24 જુલાઈ સુધીનું પુર્વાનુમાન

ગુજરાતના લોકલ હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (19 જુલાઈની) આગાહી પ્રમાણે, ખેડા, વડોદરા, દાહોદ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, દમણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, જામનગર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, દીવ, નવસારી અને મોરબીના મોટા ભાગમા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની સંભાવના 76% થી લઈને 100% સુધીની ગણવી.

આ પણ વાંચો: સાવધાન/એલર્ટ; રાજ્યમાં ફરી થશે મેઘતાંડવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી – Alert heavy rain is forecast

તો આવતીકાલે 20 તારીખે રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે અને ગુજરાતના મોરબી, વડોદરા, બોટાદ, રાજકોટ, દમણ, ભાવનગર, અમરેલી, મહેસાણા, વલસાડ, દાહોદ, જુનાગઢ, પોરબંદર, નર્મદા, સુરત, તાપી, ગાંધીનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, નવસારી, દાદરા નગર હવેલી, અમદાવાદ, કચ્છ, જામનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, દીવ, નવસારી અને ખેડાના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેની સંભાવના પણ 76% થી લઈને 100% સુધીની ગણવાની રહે.

અમદાવાદના હવામાન કેન્દ્રે 21 જુલાઈએ જે આગાહી કરી છે એ આગાહી પ્રમાણે, દીવ, દમણ, ડાંગ, મોરબી, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ગાંધીનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, વડોદરા, બોટાદ, વલસાડ, દાહોદ, અમરેલી, મહેસાણા, જુનાગઢ, પોરબંદર, નર્મદા, નવસારી, દાદરા નગર હવેલી, અમદાવાદ, કચ્છ, જામનગર, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ખેડા, નવસારી અને ભરૂચના પણ વરસાદ થાશે જેની શક્યતા 51% થી 75% સુધીની રહે.

આ સાથોસાથ 22 તારીખે રાજ્યના વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાશે એવી આગાહી હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, બોટાદ, દીવ, ગીર સોમનાથ, અને રાજકોટના કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સંભાવના 26% થી 50% સુધીની રહે તેવી આગાહી કરવામાં આવી છે.

તો વલસાડ, દાહોદ, સુરત, તાપી, નવસારી, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અને સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેની સંભાવના 51% થી 75% સુધીની રહે.

તો 22 તારીખે રાજ્યના વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાશે એવી આગાહી હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, મોરબી, કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, બોટાદ, રાજકોટ અને દીવના કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સંભાવના 26% થી 50% સુધીની રહે તેવી આગાહી કરવામાં આવી છે.

તો વલસાડ, નવસારી, આણંદ, દાહોદ, સુરત, તાપી, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, અમદાવાદ, પાટણ અને સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેની સંભાવના 51% થી 75% સુધીની રહે.

આ સિવાય સુરત, પંચમહાલ, આણંદ, દાહોદ, નવસારી, છોટા ઉદેપુર, મહેસાણા, વલસાડ, વડોદરા,  મહીસાગર, ગાંધીનગર, પાટણ, અમદાવાદ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ પડે તેની શક્યતા 51 ટકાથી 75 ટકા સુધીની છે અને જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, દીવ અને બોટાદમાં વરસાદ પડે તેની શક્યતા 26 ટકાથી લઈને 50 ટકા સુધીની ગણવી.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

With the onset of a fresh round of rains in the state, some parts of Saurashtra have called for Bhukka, with 22 inches of rain in Sutrapada, 19 inches in Veraval, 12 inches in Talala and more than 9 inches in Kodinar. Even now, while torrential rains are falling in some areas of Saurashtra, the Meteorological Department and the Gujarat Meteorological Center have predicted heavy rains in the state today and in the coming days.

According to the update of India Meteorological Department today (18th), red alert has been declared due to heavy to extremely heavy rains in Bhavnagar and Amreli districts of Saurashtra and heavy to extremely heavy rains in Valsad, Daman and Dadra Nagar Haveli of South Gujarat today i.e. July 19. have been done.

Apart from this today, orange warning has been issued in Junagadh, Gir Somnath, Navsari and Diu due to heavy to very heavy rains and some districts of Gujarat may receive heavy rains including Bharuch, Surat, Vadodara, Tapi, Dang, Anand, Rajkot, Botad, and includes Porbandar.

So tomorrow on July 20, an orange alert has been issued by the Meteorological Department due to heavy to very heavy rains in the state, including the areas of Gir Somnath, Junagadh, Banaskantha, Bhavnagar, Sabarkantha and Amreli. Besides Navsari, Valsad, Porbandar, Rajkot, Daman and Dadra Nagar Haveli, Panchmahal and Dahod are likely to receive heavy rainfall in the district.

The Meteorological Department predicted that the intensity of rain will decrease in the state from July 21 and said that on July 21 Kutch, Porbandar, Junagadh, Devbhumi Dwarka, Navsari, Valsad, Daman and Dadra Nagar Haveli and on July 22 Bhavnagar, Botad, Valsad, Navsari, Daman, Surat and Moderate to heavy rain is expected in Dadra Nagar Haveli.

In the forecast from today to July 24 by the Meteorological Center in Ahmedabad, Gujarat, the Meteorological Center said that light to moderate rain/thundershowers may occur in parts of the state from July 19 to 24.

Meteorological Center Ahmedabad forecast from today till 24th July

As per today’s (July 19) forecast of Gujarat Local Weather Centre, Ahmedabad, Kheda, Vadodara, Dahod, Junagadh, Botad, Rajkot, Daman, Bhavnagar, Amreli, Gir Somnath, Patan, Banaskantha, Mehsana, Valsad, Navsari, Dadra Nagar Haveli, Porbandar , Gandhinagar, Ahmedabad, Kutch, Jamnagar, Aravalli, Mahisagar, Sabarkantha, Anand, Chotaudepur, Bharuch, Narmada, Surat, Tapi, Dang, Panchmahal, Devbhoomi Dwarka, Surendranagar, Diu, Navsari and most parts of Morbi are forecasted to receive rain. . The probability of this rain is calculated from 76% to 100%.

So tomorrow on 20th rainy weather will continue in the state and Gujarat’s Morbi, Vadodara, Botad, Rajkot, Daman, Bhavnagar, Amreli, Mehsana, Valsad, Dahod, Junagadh, Porbandar, Narmada, Surat, Tapi, Gandhinagar, Gir Somnath, Patan, Banaskantha, Navsari, Dadra Nagar Haveli, Ahmedabad, Kutch, Jamnagar, Aravalli, Mahisagar, Panchmahal, Devbhumi Dwarka, Surendranagar, Sabarkantha, Anand, Chotaudepur, Bharuch, Dang, Diu, Navsari and many areas of Kheda are likely to receive rain. The probability of which should also be calculated from 76% to 100%.

According to the weather forecast of Ahmedabad on July 21, Diu, Daman, Dang, Morbi, Rajkot, Bhavnagar, Surat, Tapi, Gandhinagar, Gir Somnath, Patan, Banaskantha, Vadodara, Botad, Valsad, Dahod, Amreli, Mehsana, Junagadh, Porbandar, Narmada, Navsari, Dadra Nagar Haveli, Ahmedabad, Kutch, Jamnagar, Aravalli, Sabarkantha, Anand, Chotaudepur, Mahisagar, Panchmahal, Devbhoomi Dwarka, Surendranagar, Kheda, Navsari and Bharuch will also receive rain with 51% to 75% chance. stay up to

Along with this, the weather center has predicted that the rainfall areas of the state will decrease on 22nd. In which rain is predicted at some places of Morbi, Surendranagar, Jamnagar, Kutch, Bhavnagar, Amreli, Porbandar, Devbhoomi Dwarka, Junagadh, Botad, Diu, Gir Somnath, and Rajkot. The probability of which is predicted to be 26% to 50%.

So many areas of Valsad, Dahod, Surat, Tapi, Navsari, Anand, Chotaudepur, Vadodara, Dahod, Panchmahal, Mahisagar, Anand, Gandhinagar, Kheda, Ahmedabad, Mehsana, Patan, Banaskantha, and Sabarkantha may receive rain with a probability of 51%. Stay up to 75%.

So, on 22nd, the forecast has been given by the Meteorological Center that the rainfall areas of the state will decrease. In which rain is predicted at some places of Surendranagar, Amreli, Jamnagar, Morbi, Kutch, Bhavnagar, Gir Somnath, Porbandar, Devbhoomi Dwarka, Junagadh, Botad, Rajkot and Diu. The probability of which is predicted to be 26% to 50%.

So many areas of Valsad, Navsari, Anand, Dahod, Surat, Tapi, Chotaudepur, Vadodara, Panchmahal, Mahisagar, Anand, Banaskantha, Gandhinagar, Mehsana, Kheda, Ahmedabad, Patan and Sabarkantha may receive rain with probability ranging from 51% to 75%. stay

Apart from this, Surat, Panchmahal, Anand, Dahod, Navsari, Chota Udepur, Mehsana, Valsad, Vadodara, Mahisagar, Gandhinagar, Patan, Ahmedabad, Kheda, Sabarkantha and Banaskantha have 51 percent to 75 percent chance of rain and Jamnagar, Gir Somnath, Chances of rain in Porbandar, Morbi, Surendranagar, Amreli, Kutch, Bhavnagar, Devbhoomi Dwarka, Junagadh, Rajkot, Diu and Botad range from 26 percent to 50 percent.